M4U Creation
* All Types Post are Written and Creation by Mahesh Paladiya(MAHI),.. Contact: (+91 9909712511)
Wednesday, 23 June 2021
એક અધૂરી ગઝલ
એક અધૂરી ગઝલ આજે પુરી કરવા નું મન થયું છે ,
આજે ફરી એક તૂટેલા દિલમાં, ઝાંખવા નું મન થયુ છે.
ક્યાં સુધી દબાવી રાખવી ,પોતાનાઓ ની વેદના દિલ માં,
ફરી આ લાગણીઓ ને ,બે નકાબ થવા નું મન થયું છે
- મહેશ પાલડીયા(માહી)
https://m4ucreation.blogspot.com
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment