Monday, 6 March 2017

પરાયા બની ગયા


















વરસેલા વાદળો ગગન ને મળી ગયા ,
દીધેલા દર્દ દિલ મા ભળી ગયા ,

શુ હતુ એ અજનબી મા 
કે આજે દુનિયા થી લડી પડ્યા ,

કોણ જાણે છે જિંદગી ની હકીકત ,
જે હતી હકીકત એ પણ સપના બની ગયા ,

જેમને માન્યા ખુદ થી પણ વધારે,
આજે એ અમારા ખૂન  ના પ્યાસા બની ગયા ,

બેવફાઈ કરી ગયો આ જમાનો ,
જે હતા પોતાના આજે  કેમ ? પરાયા બની ગયા ,


Written By: MAHESH PALADIYA ('mahi')
                    (2015)

No comments:

Post a Comment