Friday, 23 June 2017

જિંદગી ની હાર


એ રડતી રહી ને હું આંસુઓ ના ઓડકાર બનાવી હસતો રહ્યો 
ઘણું બધું સમજાવી રહી તી ઇસારો મા ને હું નાદાન બની  જોતો રહ્યો ,

જીત ની બાજી આમ તો હતી મારા હાથ મા ,
દિલ ની ઢાલ ને પડખે મૂકી ને ચુપચાપ હારતો રહ્યો ,

દોસ્તો પ્રેમ ની કોઈ સીમા કે સરહદ હોતી નથી,
રંગ મા  રક્ત ભેળવી ને  પ્રેમ ની એ રેખા ને દોરતો રહ્યો ,

 સ્વપ્ના  જોઈને , એ  જિંદગી નો મહેલ સજાવતી હતી, 
હું બેદર્દ બની એ મહેલ ની દિવારો ને તોડતો રહ્યો ,


હતી એ અંજાન "માહી " ની મજબૂરીઓ  થી ,
અને  હું એ પડદા પાછળ છુપાઈ ને રડતો રહ્યો ,


Written by: MAHESH PALADIYA('mahi')
                     (9.3.2016 "Lost my Life")  





Thursday, 8 June 2017

જિંદગીની રીત મારે બદલવી છે.




રંગ લઇ આપના મુખ નો ,ચાંદની મારે ચીતરવી છે,
ઘેરો ભરી બાહો નો ,અપ્સરા મારે કંડારવી છે.

હા છુ હુ સોદાગર, આપના સ્વપ્નો નો,
ચૂકવી કીમત એની ,દુનિયા મારે ખરીદવી છે.

કેવી હશે?, એ અસહ્ય વિરહ ની વેદના ,
ડુબકી લગાવી દિલ મા,ગહેરાઈ મારે માપવી છે.

ધૂંધળી લાગે છે, એ મિલન  ની વાતો,
લઇ કલમ  વિધાતાની,લેખ  ની વાતો મારે જુઠલાવી છે.

ઘવાય છે ક્યાંક દિલ , મજબુરી ની  આડ મા,
છોડી લજ્જા લાગણીયો ની, જિંદગીની રીત મારે બદલવી છે.


Written By: મહેશ પાલડીયા (માહી)
                      ( 13.3.2017 )







Thursday, 16 March 2017

પરાયા હોય એવુ કેમ લાગે છે




હતા તમે અમારા  પણ આજે પરાયા હોય એવુ કેમ લાગે છે? 
હતા સહભાગી આંસુઓ ના  આજે એકલા રડતા હોય એવુ કેમ લાગે છે ?,

જીવતા હતા તમે પ્રેમ ના ઘૂંટડે અમારા ,
આજે એમાં  ઝેર ભેળવતા હોય એવુ કેમ લાગે છે ?,

હરપલ તરસતા ચહેરો જોવા અમારો ,
આજે આવો છો સામે  તો રસ્તો બદલતા  હોય એવુ કેમ લાગે છે ?,

માનવી લઉં  છુ દિલ ને , કે આ બધો  ભ્રમ છે અમારો ,
તો આજે જોઈ અમને  ચહેરો ઢાંકતા હોય એવુ કેમ લાગે છે ?,

થાય છે કે ચાલ પૂછી લઉ વેદના એમની ,
પણ નામ વાંચી  "માહી " નુ , પાનું પલટતા  હોય એવુ કેમ લાગે છે ?,



Written by :MAHESH PALADIYA (''mahi)
                    (14.1.2017 )







Monday, 6 March 2017

પરાયા બની ગયા


















વરસેલા વાદળો ગગન ને મળી ગયા ,
દીધેલા દર્દ દિલ મા ભળી ગયા ,

શુ હતુ એ અજનબી મા 
કે આજે દુનિયા થી લડી પડ્યા ,

કોણ જાણે છે જિંદગી ની હકીકત ,
જે હતી હકીકત એ પણ સપના બની ગયા ,

જેમને માન્યા ખુદ થી પણ વધારે,
આજે એ અમારા ખૂન  ના પ્યાસા બની ગયા ,

બેવફાઈ કરી ગયો આ જમાનો ,
જે હતા પોતાના આજે  કેમ ? પરાયા બની ગયા ,


Written By: MAHESH PALADIYA ('mahi')
                    (2015)

Tuesday, 28 February 2017

કૌન જાનતા હૈ



આજ કલ કૌન કિસી કે  દિલ મે જાંખતે હે ,
બસ  દિખાવે કી દુનિયા કો  હી માનતે હે,

સૂના હે લોગ હમારી હસી કે દીવાને હે,
ઉનકે પીછે છીપે દર્દ કૌન જાનતા હે ,

પ્યાર પાયા તો ખુદ કો કિસ્મત વાલા બના દિયા ,
પર  પ્યાર મેં ગુજરે સિતમ કૌન જાનતા હે ,

કહતે થે વો ,મર જાયેંગે બિન આપકે ,  
આખિર મેં રસી કે ફંદે પે કૌન ટંગતા હે,

ખુલી કિતાબ સી હે કહાની હમારી ,
ઉનમેં સે ફટે પનો કા રાજ કૌન જાનતા  હૈ  ,


 Written & Creation By :MAHESH PALADIYA ('Mahi ')
                                         (21.12.2014)

Saturday, 25 February 2017

એક ખ્વાબ







દેખા એક ખ્વાબ જો  બારસો પહેલે ચૂર થા,
વહી  ઇન્સાન કો દેખા જો બિન વજહ ગુમ થા,

સાલો બાદ દેખ રહે થે નાજ્દીકીયો સે ઉન્હેં ,
વહી આંખે ,વહી મુસ્કાન ઔર વહી નૂર થા,

ના જાને  ઉનસે ક્યા ક્યા બાતે કર રહે થે ,
પર વો સુનકે  ભી ક્યુ ? ચૂપ થા ,

રાતભર બાહો મે લેના ચાહતે થે યહી લમ્હે કો  ,
છુને ગયે જબ  ઉનકો  વો  હમ સે  દૂર થે ,

હુઈ મુલકાત વો ભી એક ખ્વાબ મેં 
ખુલી જબ આંખે તો વો ફિર સે ગુમ થે ,


  Written By: MAHESH PALADIYA ('mahi')
                        (8.5.2015)


Thursday, 16 February 2017

દિલ ની વેદના













વીતેલી જિંદગી ના જખ્મો, તાજા કરવા માંગુ છુ .
દર્દ બની ઘૂંટેલા ,આંસુઓ ની ધારા કરવા  માંગુ છુ .

માંગી એક બુંદ ખુશી , અમે સાગર છલકાવી બેઠા
એમાં નિચોવેલા અરમાનો ની, આજે વ્યથા કરવા માંગુ છુ.

ના સમજ નાજુક દિલ, થામી દીધું એમના હાથ મા 
કાગળ સમજી દોરેલા ચિત્રામણો ને , આજે ઘાટા કરવા માંગુ છુ.

 પરાયા લોકો થી, એમ  ક્યાં બદનામ થવાય છે 
પોતાનાઓએ કરેલી બરબાદી ની આજે ગાથા કરવા માંગુ છુ.

વિરહ ની વેદના વંટોળ ની  જેમ  સમાતી નથી ,
આગ સમી આ વેદના ને, આજે દિલ થી ફના કરવા માંગુ છુ .


Written By : Mahesh  Paladiya ("MAHI ") 
                         (2015)


ગુજારીશ













ગુજારીશ હે હમારી આપશે , ચુપકે સે  નૈન લડાના છોડ દો ,
જખ્મો સે ભીગા હે દિલ હમારા  ,ઉસપે મરહમ લગાના છોડ દો.

અગર મહોબત હે હમસે તો આકે એકરાર કરે,
હમારે નાજુક દિલ કો ખિલોના બનાના છોડ દો ,

પાગલ હો ગયા હે  યે  દિલ કિસી કે પ્યાર મે ,
પરાયે પ્યાર કો દિલ લાગાના છોડ દો ,

અબ મુમકીન નહિ હે કિસી કો દિલ લગાના ,
તૂટે દિલ  કે ટુકડે કો ચુરાના છોડ દો ,

કૈસે કહે આપશે કિતના તન્હા હે હમ ,
ઇસ તન્હા ઇન્સાન કો ઔર સતાના છોડ દો.


Written By : Mahesh Paladiya ("MAHI ")
                        (16.2.2014)


Wednesday, 15 February 2017

ઝંખે છે આ દિલ

  


તમારા એ હસતા ખીલતા ચહેરા ને જોવા ઝંખે છે આ દિલ ,
તમારા કરેલા આંખો ના ઈશારા ને જવાબ આપવા ઝંખે છે આ દિલ,

પલ મા પોતાના અને પલભર મા પરાયા બનાવી દીધા ,
આજ પણ તમને પોતાના બનાવા ઝંખે છે આ દિલ ,

અંજન હતા એ તમારી દિલ સપર્શી લાગણીઓ થી ,
આજ પણ એ લાગણી ઓ  સપર્શવા  ઝંખે છે આ દિલ ,

હજારો માં "માહી " ને શોધી કાઢતી હતી એ નજર તમારી ,
આજ પણ એ નજર નો શિકાર થવા ઝંખે છે આ દિલ ,

અફસોસ એ નથી કે તમે અમને છોડી ને ચાલ્યા ગયા ,
પણ શુ હતી ભૂલ અમારી ? કારણ જાણવા ઝંખે છે આ દિલ ,


Written By :Mahesh Paladiya ("MAHI ") 
                    (12.12.2014)

Monday, 13 February 2017

કભી હમારા થા હી નહિ





કિસ રાસ્તે  સે ગુજર રહે થે જો કભી હમારા થા હી નહિ
કોનસી  મંજિલ કી આસ લગાયે બૈઠે હે, જો કભી હમારી  થી  હી નહિ.

પ્યાર પાને કેલીએ જાને હમને કયા કયા ખો દીયા ,
પર વો અજનબી ઇન્સાન ,જો કભી હમારા થા હી નહિ.

દુઆ માંગી રબ સે ,ખુશી કી એક બુંદ કેલીએ ,
પર વો પથ્થર દિલ ખુદા ,જો કભી હમારા થા હી નહિ.

અબ તો  સમજ ગયે , કી હમે સમજ ને વાલા કોઈ નહિ ,
પર અફસોસ યે સીને મે ધડકતા હુઆ દિલ, જો કભી હમારા થા હી નહિ.

આજ હમ ખુશ હે કબ્ર મે જાકે , જો કોઈ ફુલ ચડા ને  આતે થે ,
બાદ મે ખૂન કે આંસુ બહાયે ક્યુંકી ,વો કબ્ર કભી હમારી  થી  હી નહિ.


Written By: Mahesh Paladiya ("MAHI")
                         ( 26.1.2015)




હમારી ચાહત





હમારી ચાહત આજ કિસી ઔર કી ચાહત બના રહે હે,
હમારી ધડકન આજ કિસી ઔર કે દિલ મે ધડકને દે રહે હે.

હમ અપની જિંદગી સે ના જાને ક્યા ખેલ ખેલ રહે થે ,
કિસમતો કી  લકીરો સે  ચુરાઈ બાજી આજ પથ્થર બન કર હાર રહે હે.

ઉનકા હર સપના જો અપની પલકો મે બસયા થા
વહી ઉમીદ આજ  આંખો સે આંસુ બનકર બહ રહી હે.

અપના પ્યાર આજ સબ કુછ ખોકે ભી જીતા હે ,
ક્યુંકી હર રાસ્તા જો ખુદ ચુન રહે હે.

જાતે જાતે કહ ગયી "માહી " હમે સમજ નહિ પાઓંગે
પર વો પગલી કહાં જાનતી થી કી સારી જિન્દગાની જો ઉનકે નામ કર રહે હે.



Written By : Mahesh Paladiya ('MAHI')
                       14.2.2016 (valentineday )