Sunday, 7 February 2016

કભી પલટકે જરૂર દેખના


















ફુરસત મિલે અપની ઝીંદગી સે  તો હમારી ઝીંદગી મે પલટકે જરૂર દેખના,
હર રાહ પે ખડે હે તન્હા અકેલે કહી રાહ પે પલટકે જરૂર દેખના.

ધૂંધલી  હો ગયી હે હમારી આંખે આપકે ઇંતજાર મેં ,
હમારે સિસે કે સપનો મે કભી પલટકે જરૂર દેખના,

કહા હે હમારી વો પુરાની  ખુશી ભરી મહેફિલ,
આજ શરાબો મે ડુબી હુઈ મહેફિલ મે કભી  પલટકે જરૂર દેખના,


મીલ જાય હમ અંજાન રાસ્તો પે તો અજનબી મત સમજના ,
લબ્સ સે કુછ બયા હો ના પાયે તો સિર્ફ પલટકે જરૂર દેખના

આજ "માહી" કી દાસ્તાન  એક જલતી કિતાબ સી બન ગઈ હે ,
હો સકે તો વો આખરી પનો  પે પલટ કે જરૂર દેખના.

Written By: Mahesh Paladiya ("MAHI")
                       (15.12.2014)

Friday, 5 February 2016

જિંદગી નું રહસ્ય










રજળતા રણ માં જિંદગી નું રહસ્ય શોધું છુ,
દિલ ની ધડકન માં ખામોશી નું રહસ્ય શોધું છુ ,

નહોતા થયા દિલ ના સમજોતા અને પોતાના
બનાવી દીધા ,
આજે કેમ પરાયા બનાયા ?  તેનુ રહસ્ય શોધું છુ .

જોયા તા મીઠી નજર થી એમણે, અને એ  નજર ના દીવાના બનાવી દીધા ,
આજે  અમને જોયી ને નજર ફેરવે છે, તેનુ રહસ્ય શોધું છુ.


જાણી મારી ગુજરી ઝીંદગી નુ રાજ ,અને હાથ માં હાથ થામી દીધો ,
એ તમે બતાવેલી ,જૂઠી હમદર્દી નુ રહસ્ય શોધું છુ .

રહસ્ય મય "માહી" ની જિંદગી ને ઓર રહસ્ય મય બનાવી દીધી ,
એ  રમેલી ,રાની-બાદશાહ  ની રમત નુ રહસ્ય શોધું છુ.

Written by: Mahesh Paldiya ('MAHI' ) 
                      (16.12.2014)